તનિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તનિયો

પુંલિંગ

  • 1

    વાઘો; અંગરખું; ઝભલું.

મૂળ

તન-તનુ ઉપરથી કે तन् (सं.) ઉપરથી