તપેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તપેલી

સ્ત્રીલિંગ

  • 1

    પહોળા મોંનું એક (ધાતુનું) વાસણ.

મૂળ

सं. तप् પરથી? સર૰ हिं. पतीली; सं. पातिली=માટીનું વાસણ; म. पतेली