તપોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તપોટો

પુંલિંગ

  • 1

    તાપોટો; સખત તાપ; કઠારો.

  • 2

    તાપને લીધે થતો ફોલ્લો.