ગુજરાતી

માં તુંબડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તુંબડું1તૂંબડું2

તુંબડું1

નપુંસક લિંગ

 • 1

  તુંબડીનું ફળ.

 • 2

  તેનું બનાવેલું પાણી ભરવાનું પાત્ર.

 • 3

  લાક્ષણિક માથું કે પેટ (તિરસ્કારમાં).

ગુજરાતી

માં તુંબડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તુંબડું1તૂંબડું2

તૂંબડું2

નપુંસક લિંગ

 • 1

  તુંબડું.