તબડૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબડૂક

વિશેષણ

 • 1

  ભોટ; કમઅક્કલ.

 • 2

  મૂઢ; અવાક.

 • 3

  ફૂલેલા શરીરનું; સ્થૂલકાય.

 • 4

  તદ્દન નવસ્ત્રું. ઉદા૰ નાગું તબડૂક.

મૂળ

'તુંબડું' ઉપરથી?

તબડક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબડક

અવ્યય

 • 1

  [ઘોડાની દોડનો અવાજ].

મૂળ

રવાનુકારી