તબડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દોડાવવું.

  • 2

    ખદખદાવવું.

  • 3

    દબડાવવું; ધમકાવવું.

મૂળ

રવાનુકારી; જુઓ તબડક