તબરૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબરૂક

પુંલિંગ

  • 1

    દરગાહ, ધર્મકથા વગેરેમાં વહેંચાતો પ્રસાદ.

મૂળ

अ. तबर्रुक