તબેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબેલો

પુંલિંગ

  • 1

    ઘોડો, બળદ ઇ૰ કે ગાડી રાખવાનું ડેલું કે મકાન.

મૂળ

अ. तवीलह