તમતમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તમતમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (તમરાનો કે તેનો અવાજ ).

  • 2

    તમતમું લાગવું.

મૂળ

રવાનુકારી