તમરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તમરી

સ્ત્રીલિંગ

  • 1

    તમ્મર; આંખે આવતાં ચક્કર-અંધારાં.

મૂળ

सं. तिमिर