તમોગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તમોગુણ

પુંલિંગ

  • 1

    પ્રકૃતિનો એક ગુણ.

  • 2

    ક્રોધ; આકળો સ્વભાવ.

મૂળ

सं.