તરકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરકારી

સ્ત્રીલિંગ

  • 1

    શાકભાજી; ભાજીપાલો.

  • 2

    ખાવા યોગ્ય માંસ.

મૂળ

हिं. म., સર૰ फा. तर