તરખાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરખાટ

પુંલિંગ

  • 1

    ડર; ભીતિ; ત્રાસ.

  • 2

    હોહા; હોબાળો; સનસનાટી (તરખાટ મચવો, તરખાટ મચાવવો).

મૂળ

સર૰ फा. तर्स