તરંગવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરંગવાદ

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    પ્રકાશ તરંગ દ્વારા આગળ વધે છે એવો વિજ્ઞાનવાદ; 'વેવ -થિયરી'.