ગુજરાતી

માં તરંગીની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરંગી1તુરંગી2

તરંગી1

વિશેષણ

 • 1

  મનના તરંગ પ્રમાણે વર્તનારું.

 • 2

  તરંગો-કલ્પનાઓ કર્યા કરનારું.

 • 3

  તરંગવાળું; મોજાંથી હાલતું ડોલતું.

ગુજરાતી

માં તરંગીની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરંગી1તુરંગી2

તુરંગી2

વિશેષણ

 • 1

  તરંગી.