તરછોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરછોડો

પુંલિંગ

  • 1

    તરછોડ; જોરથી વીંઝવાથી-તરછોડવાથી થતી અસર.

  • 2

    તિરસ્કાર; છિત્કાર.