તર્જની ની ગુજરાતીમાં વ્યાખ્યા

તર્જની

સ્ત્રીલિંગ

  • 1

    અંગૂઠા પાસેની આંગળી.

મૂળ

सं.