તર્જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તર્જવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠપકો આપવો; ધમકાવવું.

  • 2

    તરછોડવું; ધુતકારવું.

મૂળ

सं. तर्ज्