ત્રેપનમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રેપનમો

વિશેષણ & પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો બાવન અક્ષરની શબ્દસૃષ્ટિથી પર એવો શબ્દાતીત (પરમાત્મા, પરબ્રહ્મ).