તરબોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરબોળ

વિશેષણ

  • 1

    તદ્દન પલળી ગયેલું.

મૂળ

તર( फा.)+બોળ (બોળવું)