તરવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરવર

અવ્યય

  • 1

    ત્વરાથી તળે ઉપર-સળવળ થતું હોય એમ.

મૂળ

सं. त्वर કે तृ ઉપરથી?

તરુવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરુવર

નપુંસક લિંગ

  • 1

    મોટું ઝાડ.

  • 2

    ઝાડમાં શ્રેષ્ઠ; જેમ કે, વડ, પીપળો, તાડ.