તરવારિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરવારિયો

વિશેષણ & પુંલિંગ

  • 1

    સહેજ સહેજમાં તરવાર ખેંચે એવો.

  • 2

    તરવાર વાપરી જાણનારો; યોદ્ધો.