ગુજરાતી

માં તરસની 4 મુખ્ય વ્યાખ્યા છે: તેરસ1ત્રસ2તરસ3તરસ4

તેરસ1

સ્ત્રીલિંગ

 • 1

  પખવાડિયાની તેરમી તિથિ.

ગુજરાતી

માં તરસની 4 મુખ્ય વ્યાખ્યા છે: તેરસ1ત્રસ2તરસ3તરસ4

ત્રસ2

વિશેષણ

 • 1

  જંગમ; ચલ.

નપુંસક લિંગ

 • 1

  વન.

 • 2

  ત્રસ પ્રાણીઓનો સમૂહ.

મૂળ

सं.

ગુજરાતી

માં તરસની 4 મુખ્ય વ્યાખ્યા છે: તેરસ1ત્રસ2તરસ3તરસ4

તરસ3

સ્ત્રીલિંગ

 • 1

  દયા; કરુણા; રહેમ.

મૂળ

हिं.

ગુજરાતી

માં તરસની 4 મુખ્ય વ્યાખ્યા છે: તેરસ1ત્રસ2તરસ3તરસ4

તરસ4

સ્ત્રીલિંગ

 • 1

  તરશ; પાણી પીવાની ઇચ્છા; પ્યાસ.

 • 2

  લાક્ષણિક તીવ્ર ઇચ્છા.

નપુંસક લિંગ

 • 1

  એક જંગલી જાનવર-ઝરખ.

પુંલિંગ

 • 1

  [સર૰ તરછ] ક્રોધ.