ત્રસકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રસકો

પુંલિંગ

 • 1

  છાંટો; ડબકો.

 • 2

  ફાટ; ચીરો.

 • 3

  નિસાસો.

 • 4

  નિરાંત; જંપ.