ત્રેહેકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રેહેકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    +ફાટું ફાટું થવું; જોર કરવું.

  • 2

    ચેન ન પડવું.