હોમ ગુજરાતી ત્રાગું
બીજાને ઠેકાણે લાવવા પોતાના ઉપર કરેલી જબરદસ્તી.
હઠ; જીદ.
'ત્યાગ' ઉપરથી?
તાગડો; તાંતણો.
'ત્રાક' ઉપરથી?