ત્રાગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાગડ

વિશેષણ & પુંલિંગ

  • 1

    સોનીની એક જાત.

ત્રાગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાગડું

નપુંસક લિંગ

  • 1

    તળેલી વસ્તુ પેણીમાંથી કાઢવાનું એક ઓજાર; સોયો.