ત્રાગડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાગડો

પુંલિંગ

  • 1

    ત્રાગ; તાગડો; તાંતણો.

  • 2

    જનોઈ.

  • 3

    વળ દેવાની ફરકડી.

મૂળ

'ત્રાક' ઉપરથી?