તૂરાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂરાટ

પુંલિંગ

  • 1

    તૂરાપણું.

મૂળ

જુઓ તૂંરું

ત્રાટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાટું

નપુંસક લિંગ

  • 1

    તાટું; કામડાનો પડદો; ટટ્ટી.

મૂળ

જુઓ તટ્ટી