તરાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરાપ

સ્ત્રીલિંગ

  • 1

    છલંગ.

  • 2

    એકદમ મારેલી ઝૂંટ (તરાપ મારવી).

મૂળ

સર૰ हिं.