ત્રાંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાંસ

પુંલિંગ

 • 1

  ત્રાંસાપણું; વાંક.

 • 2

  ફાંસ; ફાંસો.

 • 3

  વજન; કાટલું.

 • 4

  તાંબાની રકાબી; તાસક.

મૂળ

જુઓ ત્રાંસું

ત્રાંસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાંસું

વિશેષણ

 • 1

  વાંકું; કતરાતું.

મૂળ

सं. त्र्यस्त्र?

ત્રાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાસ

પુંલિંગ

 • 1

  જુલમ.

 • 2

  પજવણી; કંટાળો.

 • 3

  કમકમાટી.

 • 4

  ધાક; બીક.

મૂળ

सं.

ત્રાસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાસું

વિશેષણ

 • 1

  તિરકસ; વાંકું.

મૂળ

જુઓ ત્રાંસું