હોમ ગુજરાતી ત્રાસવાદી
આતંકવાદી; આતંક કરનારું કે ફેલાવનારું.
ઉગ્રવાદી; વ્યક્તિગત કે સીમિત સ્વાર્થ સાધવા ત્રાસવાદનો આશ્રય લેનાર; તે મતમાં માનનાર; 'ટૅરરિસ્ટ'.