ત્રાંસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રાંસિયો

પુંલિંગ

 • 1

  ત્રાંસ; ત્રાંસાપણું; વાંક.

 • 2

  ફાંસ; ફાંસો.

 • 3

  વજન; કાટલું.

 • 4

  તાંબાની રકાબી; તાસક; તાંસિયો; કાંસાંનો પહોળો મોટો વાડકો.