ત્રિકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિકોણ

પુંલિંગ

  • 1

    ત્રણ ખૂણાવાળી આકૃતિ.

વિશેષણ

  • 1

    ત્રણ ખૂણાવાળું.

મૂળ

सं.