ત્રિજ્યાકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિજ્યાકોણ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    મધ્યબિંદુ આગળ ત્રિજ્યા જેવડા ચાપથી થતો ખૂણો; 'રેડિયન'.