ત્રિપદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિપદી

સ્ત્રીલિંગ

  • 1

    ત્રણ પાયાની ઘોડી; ત્રિપાઈ.

  • 2

    એક છંદ.

  • 3

    હાથીનું પલાણ બાંધવાનું દોરડું.

વિશેષણ

  • 1

    ત્રણ પગ કે પદવાળું.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    ત્રણ પદવાળી (સંખ્યા); 'ટ્રાઇનોમિયલ'.

મૂળ

सं.