ત્રિપાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિપાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ત્રિપદી; ત્રણ પાયાની ઘોડી; ટિપાઈ.

મૂળ

त्रि+पाद