ત્રિરંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિરંગી

વિશેષણ

  • 1

    ત્રણ રંગનું.

પુંલિંગ

  • 1

    સફેદ, લીલો અને કેસરી એ ત્રણ રંગવાળો રાષ્ટ્રધ્વજ.