ત્રિવેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિવેણી

સ્ત્રીલિંગ

 • 1

  ગંગા, યમુના અને સરસ્વતી.

 • 2

  તેમનો જ્યાં સંગમ થાય છે તે ધામ-પ્રયાગ.

 • 3

  ઈડા, પિંગલા અને સુષુમ્ણા એ ત્રણ નાડીઓનો સમુદાય.

 • 4

  શ્રી રાગની એક રાગણી.

મૂળ

सं.