ત્રિશંકુની સ્થિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિશંકુની સ્થિતિ

  • 1

    અધવચ-અંતરિયાળ લટકી રહેવું તે; નહીં અહીનું, નહીં ત્યાંનું, એવી સ્થિતિ.