તરીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરીલું

નપુંસક લિંગ

  • 1

    વધારાનું ધૂંસરું (બે જોડ બળદ સાથે જોડાતી વખતે નંખાતું).

  • 2

    લાક્ષણિક ઘરસંસારનો બોજો.