તરી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરી જવું

  • 1

    સામે પાર જવું.

  • 2

    મુશ્કેલી વટાવી જવી.

  • 3

    જિંદગીની જવાબદારી કે બંધંનમાંથી મુક્ત થવું.