તરોદત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તરોદત

સ્ત્રીલિંગ

  • 1

    કળા; હિકમત (જેમ કે, ખેતી સુધારવાની. મહેસૂલ ખાતામાં એમ વપરાય છે.).

મૂળ

अ. तरद्दुद