ગુજરાતી

માં તરોવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરોવું1ત્રોવું2

તરોવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  તરવાવું; કાચો ગર્ભ પડવો (ઢોર માટે).

 • 2

  'તારવવું'નું કર્મણિ.

ગુજરાતી

માં તરોવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તરોવું1ત્રોવું2

ત્રોવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  શરીરે કૃશ-દૂબળું થવું.

 • 2

  તરોવું; તરવાવું; ગર્ભપાત થવો (પશુનો).