ગુજરાતી

માં તલપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તલપવું1તલપવું2

તલપવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આતુરતાથી ટમટમવું; તલસવું.

મૂળ

સર૰ हिं. तलफना; म. तलपणें

ગુજરાતી

માં તલપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તલપવું1તલપવું2

તલપવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    એકદમ તલપ-કૂદકો મારવો.