તલફવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલફવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આતુરતાથી ટમટમવું; તલસવું.

મૂળ

સર૰ हिं. तलफना; म. तलपणें