તૈલરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૈલરંગ

પુંલિંગ

  • 1

    તેલમાં ઓગળે તેવા ચિત્ર કરવા માટેના રંગ; 'ઑઇલ-પેઇન્ટ'.