તુલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તોલવું; તોળવું; જોખવું; વજન કરવું.

  • 2

    ઉપાડવું; ઊંચકવું.

  • 3

    તુલના-વિચાર-કિંમત કરવી.

મૂળ

सं. तुल+