તલસ્પર્શી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલસ્પર્શી

વિશેષણ

  • 1

    તલસ્પર્શ કરતું.

  • 2

    મૌલિક; વસ્તુના તળિયા સુધી ઊંડે જઈ વિચારતું.