તુલસીપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુલસીપત્ર

નપુંસક લિંગ

  • 1

    તુલસીનું પાંદડું.

  • 2

    સભામાં બે પક્ષના મત સરખા થતાં મડાગાંઠ ઊભી થાય, ત્યારે પ્રમુખ જે મત આપી શકે છે તે મત; 'કાસ્ટિંગ વોટ'.